મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આજે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરમાં સૌજ્ન્ય – શુભેચ્છા મૂલાકાત લીધી હતી.
તેઓ કેવડીયા ખાતે નિર્માણ પામેલી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મૂલાકાત માટે ગુજરાત આવેલા છે તે દરમ્યાન તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે સૌજ્ન્ય મૂલાકાત કરી હતી.