ગઢપુર તાબા ના ખોપળા ખાતે ભવ્ય શાકોત્સવ ઉજવાયો ભગવાન સ્વામી નારાયણે ૨૦૦ વર્ષ પૂર્વે લોયા ગામે પોતા રીંગણ નું શાક બનાવ્યું હતું તેનો આસ્વાદ સ્મૃતિ ઓ નું ગાન ધર્મગ્રથો માં પણ મોમાં પાણી લાવી દેતિ કથાવાર્તા માં ભગવાન શ્રી સ્વામી નારાયણ ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા સંતો ના સાનિધ્ય નું વર્ણન ને શાકોત્સવ તરીકે ઉજવતા ભવ્ય મહોત્સવ ને ઉજવ્યો હરિભક્તો ની વિશાળ હાજરી માં શુદ્ધ ઘી માં શાક બનાવી ભવ્ય શાકોત્સવ ઉજવતા ખોપળા મંદિર ખાતે ગદગદિત કરતી ભાવિકો ની હાજરી જોવા મળી હજારો ભાવિકો ની હાજરી વરિષ્ઠ સંતો ના માર્મિક ટકોર કરતા પ્રવચનો ભગવદો પાર્ષદો અને સત્સંગી ઓ દ્વારા તા૬/૧ ના રોજ ગઢપુર તાબાના ખોપળા ખાતે ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો.