શીપ સ્ક્રેપ મરચન્ટ એસોસીએશન ભાવનગરની જીતુભાઈ વાઘાણીના સમર્થનમાં કુંભારવાડા ખાતે બેઠક યોજાઈ હતી.
ભાજપના જીતુભાઈ વાઘાણીના સમર્થનમાં શીપ સ્ક્રેપ મરચન્ટ એસો.ની મળેલી મિટીંગમાં ડો.ગીરીશભાઈ વાઘાણી, રફીકભાઈ લીમડાવાળા, ફારૂકભાઈ ગુંદીગરા તેમજ એસો.ના હોદ્દેદારો, સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં હોદ્દેદારો દ્વારા ગીરીશભાઈ વાઘાણી સહિતનું સ્વાગત કરાયું હતું.