દામનગર પોસ્ટ સંયુકત સંઘર્ષ સમિતિ દ્વારા બે દિવસ હડતાલ

793

દામનગર  પોષ્ટ સયુંકત સંઘર્ષ સમિતિ પીજેસીએ ગુજરાત સર્કલ વિવિધ માંગો સાથે બેદીવસિય હડતાળ પર તા૮/૧ થી ૯/૧ સુધી સુપર્ણ હડતાળ પર નવી પેનશન સ્કીમ એનપીએસ સ્થાને જૂની સ્કીમ છેલ્લા પગાર મિનિમમ પચાસ ટકા પેનશન તેમજ ફેમિલી પેનશન જીડીએસ માટે કમલેશચંદ્ર કમિટીની ભલામણોનો અમલ કરો પોષ્ટલ આર એમ એસ એમ એમ એસ એડમીન એસબી સીબીઓ એકાઉન્ટ સહિતની વિગો કેડરોમાં ભરતી કરો સીબીઆઈ તથા આર આઈ ઇ સી ટી ના અમલમાં ઉભી થતી તમામ સમસ્યાઓ હલ કરો એમ એ સી પીમાં વેરી ગુડ બેંચ માર્ક દૂર કરો એમ એ સી પી / આર એમ પી માટે હાઈ કોર્ટ / સુપ્રીમ કોર્ટ ના આદેશોનો અમલ કરો પોષ્ટ અને આર એમ એસ માં પાંચ દિવસનું અઠવાડિયું જાહેર કરો કેશલેશનો લાભ આપો ટાર્ગેટ આપી કરતું શોષણ બંધ કરો પોષ્ટ એકતા જીંદાબાદ સાથે અનેકો માંગ કરતા પોષ્ટકર્મીઓ બેદીવસિય હડતાળ પર જતાં અનેકો વહેવારો લેવડ દેવડ પત્રો ટપાલો સહિતની વ્યવસ્થાઓને ભારે અસર પહોંચી હતી.

Previous articleરાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય શાળા આરોગ્ય કાર્યક્રમમાં બાળકને નવજીવન મળ્યું
Next articleભાજપની રાષ્ટ્રીય કાર્યકરણી બેઠકમાં દિલ્હી જતા રાજુલાના કિશોરભાઈ રેણુકાને શુભેચ્છા