GujaratBhavnagar પોસ્ટ કર્મચારીઓના ધરણા By admin - January 8, 2019 1327 સેન્ટ્રલ પોસ્ટ ઓફિસ ભાવનગર ખાતે પોસ્ટ કર્મચારીઓ દ્વારા વેતન વધારા સહિતના વિવિધ પ્રશ્ને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. અને સુત્રોચ્ચાર કરાયા હતા અને હડતાલમાં જોડાઈને પોસ્ટ કર્મચારીઓ મોટી સંખ્યામાં ધરણા છાવણીમાં બેઠા હતાં.