પાકની નાપાક હરકત : ૩ ભારતીય બોટ સાથે ૧૮ માછીમારોનું અપહરણ

750

પાકિસ્તાનની ફરીએકવાર નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટના અપહરણનો સિલસીલો યથાવત છે. ૩ બોટ સાથે ૧૮ માછીમારોનું અપહરણ કરાયા હોવાના અહેવાલ છે.

મળતી માહિતી મુજબ અપહરણ કરાયેલી બોટ પોરબંદર અને ઓખાની હોવાની શક્યતા છે.

પાકિસ્તાન મરીન દ્વારા ૩ ભારતીય બોટ સાથે ૧૮ માછીમારોનું અપહરણ કરાયું છે. ગત ૪ જાન્યુઆરીના રોજ પણ એક બોટ અને ૫ માછીમારોનું અપહરણ કરાયું હતું.

Previous articleશાળામાં ચાલુ કલાસે શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહિ
Next articleશહેર અને ગ્રામ્ય જમીન એનએ માટે સરકારે કેટલાંક મહત્વના નિર્ણય કર્યા