GujaratBhavnagar જે.કે.સરવૈયા કોલેજમાં વેલકમ પાર્ટી By admin - January 9, 2019 697 ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન જે.કે.સરવૈયા કોલેજમાં બીએસડબલ્યુ અને એમએસડબલ્યુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તા. ૩૧ ડિસેમ્બરના રોજ ઉજવણી કરી વિદ્યાર્થીઓ દ્વારા નવુ વર્ષ – ર૦૧૯ના વેલકમ માટે ડી.જે.ના સથવારે ડાન્સ કરી નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું.