રાજય સરકાર દ્વારા ભાવનગર જિલ્લાને દસ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ જે પૈકી વલભીપુર, સર.ટી. હોસ્પિટલ, પ્રભુદાસ તળાવ, અલંગ, તળાજા, ઘોઘા, તળાજા જકાતનાકા, મહુવા, જેસર, તણસા અને ગઢડાને મોકલી આપવામાં આવેલ અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નવી ૧૩ ૧૦૮ એમબ્યુલન્સ ફાળવાયેલી અને આજે ૧૦ મળી કુલ ર૩ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ ભાવનગર જિલ્લામાં કાર્યરત છે.