ભાવનગર શહેર કોંગ્રેસ માયનોરીટી વિભાગની મીટીંગ આજે સર્કીટ હાઉસ ખાતે પ્રદેશ પ્રભારી તેમજ શહેર પ્રમુખ રાજેશ જોશીની ઉપસ્થીતિમાં મળેલ જેમાં કોંગ્રેસ માયનોરીટી વિભાગ ભાવનગરના ચેરમેન અનવરખાન પઠાણ, સાજીદ કાઝી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચાઓ કરી હતી.