ભાવનગરમાં એફએમ સ્ટેશન માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ ભારતીબેન દ્વારા રજુઆત

1415

ર૮-૧ર-ર૦૧૮ના રોજ લોકસભા પાર્લામેન્ટમાં ભાવનગરના સાંસદ ૩૭મી વખત પાર્લમેન્ટ ફલોર ઉપર રાષ્ટ્રીય સ્વસ્થ બીમા યોજના અંતર્ગત આયુષ્માન ભારત વિશવની સૌથી મોટો ગરીબ-સામાન્ય લોકોની માટેની સ્વસ્થ વીમા યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે આયુર્વેદ – યોગ પ્રાકૃતિક ચિકિત્સા, યુનાની, સિદ્ધિ અને હોમિયોપેથી વિભાગના મંત્રી સાથે સંવાદ કરેલ.

જૈન મંદીર પાલિતાણા, ગોનાથ, મહાદેવ, નિષ્કલંક મહાદેવ, બગદાણા જેવા સુપ્રસિદ્ધ  યાત્રા ધામ માટે ભાવનગર જિલ્લો જાણીતો છે. જિલ્લાની જનતાના મનોરંજન માટે ભાવનગરમાં એફએમ રેડિયો સ્ટેશન શરૂ કરવા માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઈરાનીને તેમજ  મંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડને કરવામાં આવેલ. તેમ સાંસદની ઓફીસ દ્વારા જણાવાયું છે.

Previous articleકોંગ્રેસ માયનોરીટી વિભાગની મીટીંગ
Next articleઆંગણવાડી કેન્દ્રમાં મહિલાઓને અનાજ સહિતનું વિતરણ કરાયું