અમદાવાદ : મેટ્રોના માંડવા

882

એક પછી એક ક્ષેત્રે વધતી જતી ઝડપ સાથે અવર-જવર માટે વાહન- વ્યવહારમાં જબ્બર ક્રાંતિ આવી રહી છે. વિશ્વના શહેરોમાં આંતરિક આવજા માટે ઝ૯પી વાહનો આવી ગયા છે. અમદાવાદમાં પણ આવી ઝડપી સુવિધા ઝડપથી થઈ જાય તે માટે મેટ્રો સગવડ ઉભી કરાઈ રહી છે. આમ તો, નિર્ધારિત સમય કરતાં થોડું મોડું થયું છે. પણ હવે મેટ્રોના માંંડવા રોપાઈ ગયા છે… ટુંકમાં જ ચકાસણી બાદ આ સેવા શરૂ થશે જ ને..!

Previous articleઅમરેલી જીલ્લામાં સૌથી મોટી મૂછ ધરાવતી આગેવાની અનોખી સેવા
Next articleરાજુલા ભાજપના હીરાભાઈ સોલંકી, કિશોરભાઈ રેણુંકાનું ભવ્ય સ્વાગત