બંધના એલાનના પગલે દાઠાના ગામો બંધ

551

મહુવા પંથકના દાઠાના ગામો દ્વારા માઈનીંગનો વિરોધ કરતા પોલીસ સાથે થયેલા ઘર્ષણ અને બળપ્રયોગ લોકોની ધરપકડ સહિતના વિરોધમાં કલ હમારા સંગઠન દ્વારા ભાવનગર બંધના આપેલા એલાનના પગલે નીચા કોટડા, ઉંચા કોટડા સહિત ગામોએ સ્વયંભુ બંધ પાળ્યો હતો અને ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા.

Previous articleરાજુલા ભાજપના હીરાભાઈ સોલંકી, કિશોરભાઈ રેણુંકાનું ભવ્ય સ્વાગત
Next articleસિહોરમાં વગર મંજુરીએ બની રહેલ મોબાઈલ ટાવર