રેફડા શાળાના આચાર્ય ડોડીયા જયપાલ સિંહ અને બરવાળા એસ ટી એસ સંજય ભાઈ રામદેવ દ્વારા ટીબી રોગના લક્ષણો ટીબી રોગનુ નિદાન અને સારવાર ૯૯ ડોટસ દ્વારા તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે મફતમાં થાય છે તેની માહિતી આપવામાં આવી હતી શાળાના દિલીપસિંહ, લલ્લુભાઈ, સર્વજ્ઞ ભાઈ તેમજ મુકેશ ભાઈ, હીનાબેન અને બાળકોએ ખૂબજ શાંતિ પૂર્વક સાંભળેલ વ્યસમુક્તિની સલાહ આપવામાં આવી હતી.