કોંગ્રેસ દ્વારા જુની વી. એસ. ચાલુ રાખવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

595

કોંગ્રેસ દ્વારા ગરીબોની જીવાદોરી સમાન વી એસ હોસ્પિટલના કહેવાતા ખાનગીકરણ માટે છેલ્લા કેટલાક દિવસોથી ધરણા અને સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યાં છે.કોંગ્રેસ દ્વારા આજે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.આ વિરોધમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનોએ કાફ્રા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યા હતાં.

Previous articleશ્રી અરવિંદ સાધના કેન્દ્ર ઓમપુરી ખાતે બીબીએના વિદ્યાર્થીઓનો એકદિવસીય સેમીનાર
Next articleપિતાની યાદમાં પુત્રએ તળાવને દત્તક લીધું, ૬ કરોડના ખર્ચે ડેવલપ કર્યું