ઉમરાળા ભાજપ દ્વારા વિવેકાનંદ જયંતિ ઉજવાઈ

559

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ઉમરાળા ભાજપ યુવા મોરચા દ્વારા પુષ્પવંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરતભાઈ ટાંક, રાકેશભાઈ, રોહિતભાઈ બગદરિયા, વિપુલ કોતર, મહેશભાઈ,જીતેન્દ્રભાઈ સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં

Previous articleગારિ. યુવા ભાજપ દ્વારા વિવેકનંદ જયંતિ ઉજવાઈ
Next articleવલભીપુર ભાજપ  દ્વારા વિવેકાનંદ જયંતિ ઉજવાઈ