બોલીલુડના સુપરસ્ટાર સલમાન ખાનને જેને સમગ્ર બોલીવુડ ભાઇજાનના નામથી ઓળખે છે. એની ફિલ્મો ૧૦૦ કરોડથી વધારેનો બિઝનેસ કરી લે છે. સલમાન ખાનને બોલીવુડનો સૌથી ફિટ અભિનેતા માનવામાં આવે છે. સલમાન ખાને પોતાની સફળતા મેળવવા ખૂબ મહેનત કરી છે. સમગ્ર દુનિયામાં સલમાન ખાનના પ્રશંસકો છે. સલમાન ખાનની ફિલ્મ જોવા માટે એના પ્રશંસકો પહેલાથી જ ટિકીટો બુક કરાવી દે છે. બોલીવુડની અભઇનેત્રીઓ નહીં દુનિયાની છોકરીઓ પણ એની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. પરંતુ સલમાન હજુ સુધી કુંવારો છે. જ્યારે પણ સલમાન ખાનને લગ્ન માટે પૂછવામાં આવે છે.
Home Entertainment Bollywood Hollywood સલમાન ખાન સમગ્ર પરિવારને સાથે લઇ ચાલનાર યુવતી સાથે લગ્ન કરવા ઇચ્છે...