જાફરાબાદ શહેરની પ્રસિદ્ધ કામધેનુ ગૌશાળાની લૂલી લંગડી ગાયોને હિન્દુ સંસ્કૃતિમાં ગૌમાતાનું અતિ મહત્વ અપાયું હોય જેના શરીરના એક એક અંગોમાં ૩૩ કરોડ દેવનો વાસ હોય અને ગૌમાતાએ મનુષ્યને ખુબ આપ્યું છે. ગાય માતાના ગૌમુત્રથી લઈ એક એક વસ્તુઓ મનુષ્ય માત્રેને જ્ઞાતિ જાતિ જોયા વિના આપતી આવી છે તો મનુષંય માત્રની ફરજમાં આવી સેવા કરતી યુવા અને વડિલોની ટીમને હિન્દુ સંસ્કૃતિ માટે કામધેનુ ગૌશાળાને મકરસંક્રાંતિના મહાપર્વમાં લુલી લંગડી ગાયો માટે ઉદાર હાથે સહયોગ આપવા અનુરોધ કરાયો છે.