બોલ્ડ અને સુંદર અભિનેત્રી શર્લિન ચોપરા ટુનું-ટુનું સોંગ માટે સુર્ખિયોમાં છે જે એક પંજાબી સ્પર્શ સાથે હિન્દી પોપ સોંગમાં જોવા મળશે.આ સોંગને મ્યુઝિક કમ્પોજીંગ જોડી વિકી અને હાર્દિક દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને સુકૃતિ કક્કરના કંઠે ગવાયું છે
શર્લિન ચોપરાએ જણાવ્યું હતું કે “હું ખુબજ શાનદાર અને નવા યુગના સંગીતકાર અને ગાયકોના સિંગલ સોંગ કરવા માગું છું.મને મનોરંજન માટે ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનું કરવામાં મજા છે”ટુનું-ટુનુંનું ટીઝર ૧૬ જાન્યુઆરીએ ટી-સિરીઝ દ્વારા રિલીઝ કરવામાં આવશે ત્યારબાદ પૂરો ઔડીયો-વીડિયો રિલીઝ કરવામાં આવશે.
શર્લિન ચોપરા ટુનું-ટુનું સોંગ માટે સુર્ખિયોમાં છે જે એક પંજાબી સ્પર્શ સાથે હિન્દી પોપ સોંગમાં જોવા મળશે. આ સોંગને મ્યુઝિક કમ્પોજીંગ જોડી વિકી અને હાર્દિક દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને સુકૃતિ કક્કરના કંઠે ગવાયું છે.