Uncategorized ભરૂચમાં ૧૧૫ વર્ષના લખમાં બા એ કર્યુ મતદાન By admin - December 10, 2017 828 ભરૂચમાં રહેતા ૧૧૫ વર્ષના વયોવૃદ્ધ મહિલા મતદાર લખમાં બાએ આજે વિધાનસભાની ચુંટણીમાં મતદાન કરી અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી. લખમાં બા તેઓના પરિવારજનો સાથે ભરૂચના સ્ટેશન રોડ મિશ્ર શાળા ખાતેના મતદાન મથક પર પહોચીને મતદાન કર્યુ હતું.