વલ્લભીપુરમાં ઘાયલ પક્ષીઓની સારવાર

502

ઉત્તરાયણ નિમિત્તે ઘાયલ પક્ષીઓની સારવાર માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને વલ્લભીપુરના યુવાનો દ્વારા આવા સેવાના કાર્યનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર દિવસ દરમિયાન કરવામાં આવી હતી.

Previous articleબાવળા રોડ પર ગોઝારો અકસ્માત, ૩ કાર અથડાઈ : ૨ મોત-૧૧ ઘાયલ
Next articleઉત્તરાયણના દિવસે લોકોને પતંગના દોરાથી બચાવતા ફોટોગ્રાફર અજય જાડેજા