બોટાદ પોલીસે દિવ્યાંગો સાથે ઉજવણી ઉત્તરાયણ

643

ઉત્તરાયણ પર્વની ઉજવણીની હવે ગણતરીની ઘડીઓ બાકી છે સમગ્ર ગુજરાતમાં હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી થશે તેમાં બેમત નથી એ કાપ્યો છે..એ કાપ્યો છે..ના દેકારા પડકારા સાથે આવતીકાલે અગાસીઓ ગુંજી ઉઠવાની છે પાર્ટી અને ડિસ્કો બીસ્કોના આયોજનો ગોઠવાઈ ચુક્યા છે ઑળા રોટલા સહિત પાર્ટીના આયોજનો ઘડાઈ ચુક્યા છે સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે અને બીજી તરફ બોટાદ પોલીસને અભિનંદન આપવા ઘટે..બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા એક સરળ સ્વભાવ અને સામાન્ય માણસની ચિંતા કરનારો માણસ છે તે કહેવું લખનારને યોગ્ય જ ગણાશે બોટાદમાં માનવ મંદબુદ્ધિ ટ્રષ્ટ આવેલું છે જ્યાં પોલીસ કાફલા સાથે હર્ષદ મહેતા પોતે ટ્રષ્ટના મંદબુદ્ધિના તમામ વ્યક્તિઓને મીઠા મોઢા કરાવીમેં ઉપરાંત તમામને મીઠાઈના બોક્સ આપવામાં આવ્યા છે મંદબુદ્ધિના લોકો સૌ ખૂબ રાજી-રાજી થયા હતા દિવ્યાંગોને હસતા જોઈ ઉપસ્થિત સૌ કોઈ ખુશ જોવા મળ્યા હતા આપડે ત્યાં પોલીસનું નામ પડે એટલે ઊંઘી રીતે ચિતરવવામાં આવે છે પરંતુ અહીં પોલીસે માનવતા ભર્યું કામ કરી બતાવ્યું છે હર્ષદ મહેતા અને ટીમને અભિનંદન આપીએ એટલા ઘટે..

Previous articleઉત્તરાયણના દિવસે લોકોને પતંગના દોરાથી બચાવતા ફોટોગ્રાફર અજય જાડેજા
Next articleસિહોર તાલુકા સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ સંગઠનની કરાયેલી રચના