રાજ ભવાની ગ્રુપ – ખાંભા દ્વારા જયરાજસિંહ મોરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી તથા ધારી વિધાનસભાના પ્રભારી તરીકે નીમણુંક થવા બદલ તેમને સન્માનીત કરવામાં આવેલ અને રાજકીય ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી સમાજ નું નામ રોશન કરો તેવા શુભેચ્છા પાઠવી સન્માન કરાયું હતું તેમા આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.