માનવ સેવા એ જ પ્રભુસેવાના લક્ષની મકરસંક્રાંતિ મહાપર્વને ધ્યાને રાખી ગરીબો પણ તહેવારને આનંદથી માણી શકે એ માનવ સેવાના સુત્રોને સાકાર કરતું રાજુલાનું સેવાભાવી ‘જય ભવાની ગ્રૃપ’આ વર્ષે ઉતરાયણ જેવા મહાપર્વમા રાજુલા ગરીબ વસ્તીમા ઝુપડપટ્ટીના દરેક પરીવારને મીઠાઈઓ વહેચી હતી.
ગરીબોની ખુશીમા અમારી ખુશી સમજી બને તેટીલ સેવા હજી ગ્રુપ મેમ્બરોના નામ વગર કરાતા રહીશું ‘જય ભવાની’ગ્રૃપ દ્વારા જણાવાયાથી સમસ્ત બાબરીયાવાડ મા જય ભવાની ગ્રૃપની પ્રશંસા સેવાને બીરદાવી હતી.