તળાજામાં ૧૦૮નું લોકાર્પણ

541

ગુજરાત સરકાર દ્વારા તળાજાને નવી ૧૦૮ ફાળવવામાં આવી તેનું લોકાર્પણ ગૌતમભાઈ ચૌહાણ, ચેરમેન બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત ભાવનગર, સુરેન્દ્રસિંહ સરવૈયા, પાતાભાઈ દોરાળા, રમેશભાઈ ભાલીયા, ચંદુભાઈ બારૈયા, હિંમતભાઈ ડાભી તેમજ આરોગ્યની ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

Previous articleરાજુલા જય ભવાની ગ્રૃપ દ્વારા ગરીબ પરિવારોને મીઠાઈનું વિતરણ
Next articleલોક તાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીમાં સંજયભાઈ બારોટની નિમણુંક