રાજુલા-લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીની બેઠક ગાંધીનગર ખાતે મળી જેમા ગીરસોમનાથ તુલસીશ્યામ ‘ઉગલા’ગામના મુળ વતની સંજયભાઈ બારોટની ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે બીન હરીફ વરણી તથા ગીરસોમનાથ જીલ્લાની જનતામા તેમજ સમસ્ત બારોટ સમાજમા રાજકીય ક્ષેત્રમાં જઈ કોઈપણ રીતે જનતાની સેવા ભજવવાનો પ્રયાસને જનતાએ વધાવી લીધો છે. અને સેવાભાવી સંજયભાઈ બારોટને શુભેચ્છાઓનો વરસાદ વરસાવી દીધો હતો.