રસ્તા પરથી દોરી એકઠી કરી નાશ કર્યો

1231

ઉત્તરાયણ પર્વને લોકોએ ઉત્સાહભેર મનભરીને માણયું ત્યારે રસ્તા ઉપર, વીજતાર કે થાંભલા પર, ઝાડ પર લોકોના મકાનના છાપરે, ધાબે લટકતી દોરીઓ કોઈએ ઉતારી નહી. જેના કારણે દોરીમાં ફસાતા પક્ષીઓને ઈજા કે મોત થઈ શકે છે. ત્યારે ભાવનગરના માળનાથ ગૃપના સભ્યોએ શહેરમાંથી આવી દોરીઓ એકઠી કરી અને આશરે વીસેક કીલો દોરીને સળગાવી દઈ નાશ કર્યો હતો.

Previous articleવાડીમાં સુતેલ દંપતિ પર મોડીરાત્રિના હુમલો : વૃધ્ધની હત્યા કરી લૂંટ ચલાવાઈ
Next articleમંત્રી માંડવીયા પ્રેરિત ગાંધી મુલ્યોનાં માર્ગે મણાર ગામેથી પદયાત્રાનો પ્રારંભ