ઈડર વિધાનસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર ના સમથૅનમાં સભા ગજવયા બાદ માં ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિયત્નાથ એ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરી રામમંદિર બનાવવા માટે કોગ્રેંસ રોડા નાંખવાનું કામ કરી રહી છે. અને ભાજપ ના ઉમેદવાર ને જંગી બહુમતિ થી જીતાડવા પ્રજા ને અપિલ કરી હતી.