ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે નેત્રનિદાન સારવાર કેમ્પ યોજાયો

1057

સંઘવી ટ્રસ્ટની સુદર્શન નેત્રાલય અમરેલી લાઇન્સ કલબ સીટી અને ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞમાં ૧૫૦ દર્દી નારાયણોની આંખોની તપાસ કરાય ૪૮ મોતિયાના દર્દીઓને સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ સાથે મોતિયાના ઓપરેશનો કરવા અમરેલી સુદર્શન નેત્રાલય ખાતે લઈ જવા માં આવ્યા લાઠી  દામનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ અદ્યતન સુવિધા યુક્ત સુદર્શન નેત્રાલયના નિષ્ણાંત તબીબો દ્વારા નેત્રમણી આરોપણ કરાયા આંખોને લગતી તમામ પ્રકારની તપાસ સારવાર આ કેમ્પમાં દર્દી નારાયણોએ મેળવી હતી.

Previous articleગારિયાધાર ખાતે કોળી સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો
Next articleયુવા બારોટ સોશ્યલ ગૃપ રાજકોટ દ્વારા વહીવંચા મહોત્સવનું કરાયેલું આયોજન