ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં ભવ્ય પુસ્તક મેળો ગાંધી ૧૫૦ વિવેકાનંદ ટ્રેનિંગ ઇન્સ્યુટુટના સહયોગથી પચાસ ટકાના રાહત દરે વાલીઓ વિદ્યાર્થીઓ અને સાહિત્ય પ્રેમી જનતા માટે ભવ્ય પુસ્તક મેળો યોજાયો મુકેશભાઈ પંડયા, પરેશભાઈ ત્રિવેદી, જરજીસકાજી, નીતિનભાઈ દવે, પ્રણવભાઈ બક્ષી સહિતએ વિનય મંદિરના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.