ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાંડો.મિતાબેન વ્યાસનું સંસ્કૃત ભાષાનું ઉદભવ સ્થાન વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, વર્તમાન સમયમાં મનુષ્ય જીવનમાં સંસ્કૃત ભાષા ઉદભવ સ્થાન વિષે વિસ્તૃત માહિતી આપી હતી.