કુંભારવાડામાં આરસીસી રોડનું ખાતમુર્હુત

563

કુંભારવાડા વોર્ડના હાદાનગર ખાતે સાંસદ ભારતીબેન શિયાળની ગ્રાંટમાંથી ચામુંડા પ્રોવિઝન સ્ટોરની બાજુના ખાંચામાં તથા ખોડીયારમાની દેરી વાળા ખાંચામાં આરસીસી રોડનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરસેવકો, વોર્ડ પ્રમુખ, મહામંત્રી સહિત સ્થાનિક આગેવાનો કાર્યકરો વિગરે ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleસ્પર્ધામાં બી.એમ. કોમર્સ કાવ્યલેખન સિધ્ધ
Next articleડો.મિતાબેન વ્યાસનું વ્યાખ્યાન યોજાયું