બરવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડા ખાતે ફરજ બજાવતા ડો. અનિલા બારૈયા કોન્ટ્રાકટ વેઈઝ પર હતા. તેમણે એમ.એમ.ઓની પરીક્ષા પાસ કરતાં. કાયમી નોકરી માટે પસંદ થતા. બરવાળા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે તેમનો વિદાય સમારોહ યોજાયેલ જેમાં સાળંગપુર, નાવડા તથા બરવાળા તાલુકા હેલ્થ ઓફિસના સ્ટાફે ઉપસ્થિત રહીને ડો. અનિલા બારૈયાને શુભેચ્છા પાઠવી હતી.