વિવિધ માંગણીઓ સાથે શિક્ષકોએ આવેદન આપ્યું

983

ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકો દ્વારા વેતન વધારો ફિક્સ પગારદારોને ઉચ્ચતર પગાર ધોરણનાં લાભ એરીયસ સહિત આપવા નિવૃત્તિ સમયે ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર કરવું તેમજ સહાયક શિક્ષકને ફાજલનું કાયમી રક્ષણ આપવું સહિતની માંગણી સાથે આજે શિક્ષકોએ કલેકટર તતા જિલ્લા શિક્ષણાધિાકરીને આવેદન પત્ર પાઠવ્યુ હતું.

Previous articleક્ષિતિજ આર્ટ દ્વારા ચિત્ર પ્રદર્શન
Next articleગોપનાથનાં દરિયામાંથી રેલીયા ગામનાં ભીલ યુવાનની લાશ મળી