શ્રીહરસિદ્ધી સિદ્ધી પીઠ ચેરીટેબલ ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા હરસિદ્ધી સિદ્ધી પીઠનો ચોથો પાટોત્સવની ઉજવણી નિમિત્તે કાલભૈરવ યાગ અને દક્ષીણ કાલીયાગનું આયોજન પ્લોટ નં. ૧૦૩૧/૨,સેક્ટડર-૩-ડી ખાતે કરાયું હતું.
બે દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક કાર્યક્રમનો નગરજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
ઉપરાંત ૧૦૦૮ દિવાની મહાઆરતી, ભજન અને આનંદનો ગરબો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.