કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા ગાંધીજીના જીવન મુલ્યોનું પદયાત્રા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી જીલ્લા ભાજપ આગેવાનો જોડાયા હતાં. જેમાં પુર્વ કૃષિ મંત્રી વી.વી.વધાસીયા, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ કાનાણી, રવુભાઈ ખુમાણ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મયુરભાઈ હિરપરા, કિસાન મોરચા પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલીયા, કિસાન મોરચા મહામંત્રી પરેશભાઈ લાડુમોર, વિસ્તારક અશોકભાઈ સોલંકી, સાવરકુંડલા શહેર યુવા ભાજપ પ્રમુખ અરવિંદ મેવાડા, અમરેલી જિલ્લા યુવા ભાજપ મંત્રી વનરાજભાઈ વરૂ, રાજુલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિરભદ્રભાઈ, તેમજ જીલ્લા ભાજપ આગેવાનો મહેન્દ્રભાઈ ધાખડા, પ્રતાપભાઈ મકવાણા, દિલીપદાદા વગેરે પદયાત્રા જોડાયા હતાં.