લાઠી શહેર માં પ્રાંત અધિકારી અસારીની અધ્યક્ષયતામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો કલાપી કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લાભરની વિવિધ કચેરીઓના તંત્રની હાજરીમાં સેવાસેતુમાં રેવન્યુ આરોગ્ય શિક્ષણ પરિવહન માર્ગ મકાન પોલીસ પંચાયત આવાસ વેચાણ વેરા ગેસ અન્ન પુરવઠા ખેતીવાડી વીજળી પાણી આરટીઓ સહિતની કચેરીઓના અધિકારીઓ યોજનાકીય ફોર્મ નિયત નમૂનાઓ સાથે હાજર રહ્યા મોટા ભાગના પ્રશ્નો સ્થળ પર જ નિકાલ કરતું વ્યવસ્થા તંત્ર તાલુકા મેજી મણાત મામલતદાર વિજયભાઈ ડેર લાઠી નગર પાલિકા ચીફ ઓફિસર સિવિલ એન્જી આરટીઓના ડી એન જાડેજા પુરવઠાના આંગણવાડી બહેનો વન વિભાગના જોશી પશુ ચિકિત્સક કણજારીયા ટ્રાફિક કંટ્રોલર શેલડીયા પાલિકા પ્રમુખ કોટડીયા સદસ્યો કર્મચારીઓ અને સામાજિક અગ્રણીઓ કાર્યકર ઉપસ્થિત રહ્યા હતાં.