ભાવનગર કોલેઝ ના વી સી વિધુત જોશી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ડો વિનુભાઈ ગાંધી માજી સાંસદ રાજેન્દ્રસિંહ રાણા દિલીપસિંહ ગોહિલ સી પી એમ ના અરુણભાઈ મહેતા સહિત ના પ્રબુદ્ધ દ્વારા કલ્પસર યોજના ઓ ના ફાયદા ઓ આંકડાકીય માર્ગદર્શન આપ્યું
સૌરાષ્ટ્ર ની આર્થિક ઉન્નતિ માટે સર્વ પક્ષીય બેઠક માં રાજસ્વી અગ્રણી ઓ એકસુર સૌરાષ્ટ્ર ના વિકાસ માટે ભાવિ રણનીતિ ઓ અંગે પરામશ કરાયું. કૃષિ વન પર્યાવરણ વીજળી પાણી ટ્રાન્સપોટેશન પરિવહન પશુપાલન ઉદ્યોગ સહિત ની ઉન્નતિ નો આધાર કલ્પસર યોજના સાર્થક કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક રાજસ્વી અગ્રણી શ્રી વિઠલભાઈ મેદપરા ડાયમંડ એશો નાનકભાઈ ભટ્ટ દેવચંદભાઈ નાવડીયા જીવરાજભાઈ સુતરિયા ભવાનભાઈ કચ્છી વિનુભાઈ માંડવીયા કિશોરભાઈ જોશી પ્રોફેસર રમણિકભાઈ પંડયા અનુજભાઈ દેવલુક જયશ્રીબેન સહિત સૌરાષ્ટ્ર માં થી અનેકો નામી અનામી ઓ કલ્પસર સહયોગ સમિતિ ના સમર્થકો ની ઉપસ્થિતિ માં બેઠક મળી હતી