ગાંધીનગર શહેર વસાહત મહામંડળ અને અરૂણોદય સેવા ટ્રસ્ટ દ્વારા કપડાનું વિતરણ કરાયુ હતું. સેકટર ૨૦ની પ્રાયમરી સ્કૂલ ખાતે સંસ્થા દ્વારા બાળકોને ગરમ કપડા આપવામાં આવ્યા હતાં. જેમાં સંસ્થાના અરૂણભાઇ બુચ, પ્રિન્સિપાલ કૈલાશબેન ગામિત અને ડૉ. ચેતના બચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.