જિલ્લા ક્ષય કેન્દ્ર બોટાદ અને તાલુકા હેલ્થ ઓફિસ બરવાળાના સુપરવિઝન હેઠળ તમામ ગામોમાં ટીબીનો સર્વે થયો ટીબીના પ્રિસુમીટિવ કેસો શોધવા માટે આ સર્વે ગુજરાત રાજ્ય સરકાર તરફથી દર મહિને બીજો અને ચોથો મંગળવાર કરવાનું આયોજન છે. સમગ્ર સ્ટાફ દ્વારા સારી કામગીરી કરેલ છે.