હિંમતનગરમાં ભાજપ-કોંગ્રેસ ધ્વારા બાઈક રેલી યોજાઈ

746
gandhi13122017-3.jpg

વિધાનસભાની ઉત્તર ગુજરાતની બેઠકોનો પ્રચારનો સમય આજે સાંજે પ વાગે પુરો થયા ના અગાઉ રાજકીયપક્ષ ભાજપ-કોંગ્રેસ ઉમેદવારો ના સમથૅન માં કાયૅકરો ધ્વારા બાઈક રેલી યોજાઈ હતી. જેમાં ભાજપ ધ્વારા બે હજાર થી વધુ કાયૅકરતાઓ સાથે સવારે બાઈક રેલી યોજાઈ હતી. જયારે કોંગ્રેસ ધ્વારા બપોર બાદ પ૦૦ થી વધુ બાઈક સવારો સાથે રેલી યોજવામાં આવી હતી.

Previous articleહિંમતનગર તાલુકાના ક્ષત્રિય પ્રભાવિત ગામડાઓમાં ભાજપના ઉમેદવારનો વિરોધ
Next articleરાજ્યકક્ષાના ‘આયના-મેગ્નેટ’ તેમજ એન્ટર પેન્યોર ફિયેસ્ટા કાર્યક્રમનો શુભારંભ