હાલ સરકાર દ્વારા કન્યા કેળવણી પર ભાર મુકવામા આવી રહ્યો છે ત્યારે જાફરાબાદના બાબરકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક શાળા દ્વારા બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત જન જાગ્રુતિ રેલીનું આયોજન કરવામા આવેલ જેમા મેડિકલ ઑફીસર ઇલાબેન મોરી અને સૂપ, જેઠવાભાઈ તથા શાળાના શિક્ષકો તથા આરોગ્ય કર્મચારીઓએ સારી જહેમત ઉઠાવી હતી તેમ તાલુકા હેલ્થ ઑફીસર જાફરાબાદે જણાવ્યું હતું.