ભાવનગર ડીસ્ટ્રીકટ કોર્ટ કંમ્પાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દીનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ બક્ષીના હસ્તે ધ્વજવંદન કરાયુ હતું. આ પ્રસંગે વિવિધ કોર્ટના જજ તેમજ સિનિયર, જુનિયર વકિલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજને સલામી આપી હતી.