એસ.પી.કચેરી કચેરી ધ્વજવંદન કરાયું

717

જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી નવાપરા ખાતે પ્રજાસત્તાક દીનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ‘આધાર શિલા પ્રા.શાળા બુધેલના બાળકોના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યુ હતું. પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજને સલામી આપી હતી.

Previous articleપ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉમરાળા ખાતે ઉજવણી
Next articleભાવ. યુનિવર્સિટી દ્વારા ૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ