ભાવનગર શહેરની શિશુવિહારના પટાંગણમાં સ્પોર્ટ ડે કાર્યક્રમની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ ંહતું. જેમાં ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, રેન્જ આઈ.જી. નરસિંમા કોમાર, મુસ્લીમ સમાજના અગ્રણી આરફભાઈ કાલવા, પૂર્વ મેહુલભાઈ વડોદરીયા શિશુવિહાર સ્કુલના ટ્રસ્ટી ઈન્દાબેન હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોએ ભાગ લીધો હતો.