ઘોઘા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ

623

ઘોઘા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાય, સુધારેલ બજેટ ૨૦૧૮-૨૦૧૯ તથા ૨૦૧૯-૨૦ નવુ બજેટ અંદાજીત રકમ ૪૫૨૩૦૫૨૯ સર્વાનુ મતે રજુ થયુ. વિકાસના કામોને બહાલી અપાય સભામાં તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ સોનાગરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ જાગુબેન ગોહિલ,કારોબારી સમિતિના ચેરમેન વનરાજસિંહ ગોહિલ,ન્યાય સમિતિના ચેરમેન નૂરજાબાનું મકવા, નાયબ હિસાબનીસ પી.એ.ટીમાણિયા,એ.ટી.ડી.ઓ.દિલાવરસિંહ ઝાલા તાલુકા પંચાયત વિપક્ષના નેતા સુરુભા ગોહિલ,તાલુકા પંચાયત સદસ્ય વિરમદેવસિંહ ગોહિલ,જિજ્ઞાબા ગોહિલ,સાવિત્રીબેન ગોહિલ,રાધાભાઈ લાઠીયા,ડાયાભાઇ બથવાર,મનહરબા ગોહિલ,ભારતીબેન કંટારીયા,મધુબેન દિહોરા,દક્ષાબેન ડાભી,સહિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.કે.ઉપાધ્યાય,સી.ડી.પી.ઓ.સાન્તાબેન,ટી.પી.ઓ.ઘનશામસિંહ જાડેજા,જી.ઇ.બી.માંથી એસ.જી.પંચાલ,એન.પી.સંચાણિયા,મેડિકલ ઓફિસર કલ્પનાબેન સુથાર,વેટરનરી ડો એચ.એન.સુદાણી, બાંધકામ માંથી પાર્થભાઈ રાઠોડ સહિત ઉપસ્થિત રહયા,ગત સામાન્ય સભા તા.૧૬.૧૦.૨૦૧૮ ની કાર્યવાહીને બહાલી આપી હતી.

Previous articleપાળીયાદના મહંત નિર્મળાબાને મહામંડલેશ્વરની પદવી
Next article૨૬ મી જાન્યુઆરીએ અજય જાડેજાનું ૫૩મી વખત રક્તદાન