રાણપુરના પત્રકાર વિપુલ લુહારનું સન્માન

758

બોટાદ જિલ્લાના રાણપુરના ધારપીપળા ગામે બજરંગદાસબાપાનો સામૈયો હતો. સર્વજ્ઞાતિની પ૧ દિકરીના સમુહ લગ્ન હતા. જેમાં એક લાખ કરતા પણ વધુ લોકો આ સામૈયામાં આવ્યા હતા તે સમયે રાણપુરના યુવા પ્રેસ રિપોર્ટર (પત્રકાર) વિપુલ લુહારનું ધારપીપળા ગામ સમસ્ત દ્વારા ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

Previous article૨૬ મી જાન્યુઆરીએ અજય જાડેજાનું ૫૩મી વખત રક્તદાન
Next articleરાજુલામાં હીરાભાઈ સોલંકી દ્વારા સર્વજ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન