કુંવરજી બાવળીયાનું રાણપુરમાં સ્વાગત

642

બોટાદ જીલ્લાના રાણપુરના સરપંચ અબ્બાસભાઈ ખલાણીએ ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સુરત ખાતેથી ટ્રેનમાં પ્રવાસ કરી રાણપુર રેલ્વે સ્ટેશને ઉતરતા તેમનુ રાણપુર સરપંચ દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ

Previous articleઝારખંડમાં સુરક્ષાદળોને મોટી સફળતા, પાંચ નક્સલી ઠાર
Next articleજાળિયા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી