જાફરાબાદના કડિયાળી ગામમા ભારતમાતાના પૂજન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી અને ત્યાર બાદ આરએસએસના સ્વયંસેવકો દ્વારા સ્વચ્છ ભારત અંતર્ગત ગામમાં સફાઈ કરી લોકોને જાગૃત કરવામા આવ્યા તેમા ગામના સરપંચ નાગરભાઈ તથા સમાજસેવી તથા આરએસએસ ના કાર્યકર એવા કનુભાઇ રામભાઈ સાખંટ તથા મનસુખભાઈ ઞેડીયા તથા સર્વ કાર્યકરોએ આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. ૨૬જન્યુઆરીની ઢળતી સાંજે આર એસએસ ના કાયૅકરો દ્વારા કડીયાળી ગામમા સ્વચ્છતા અભિયાન કરી ગામની મુખ્ય બજારોમા સફાઇ કરવામા આવી હતી.