Uncategorized રાજ્ય સરકારના મેડીકલમાં દવા ન મળતા લોકોનો હોબાળો By admin - December 14, 2017 620 રાજ્ય સરકાર દ્વારા સંચાલીત આયુર્વેદિક જેનરીક મેડીકલ સ્ટોરમાં દવાઓ ન મળતા દર્દીઓના સંબંધીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને સત્વરે દવા ઉપલબ્ધ થાય તેવી ઉગ્ર માંગ કરી હતી.