રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે આજે ગાંધી સ્મૃતિ ખાતે સર્વધર્મ પ્રાર્થના, રેંટીયો કાંતણ પ્રદર્શન તેમજ ગાંધીજીને પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. આ ઉપરાંત ક્રેસન્ટ સર્કલ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને વિવિધ સંસ્થા તેમજ શાળાના બાળકો દ્વારા સુરતની આંટી તેમજ ફુલહારથી શ્રધ્ધા સુમન અપર્ણ કર્યા હતાં.